Latest Events

Establishment Date : 03/02/1971

Ph: +91 02742 (257322)

Reg.No F - 32/BK

Shree Banaskantha Kadva Patidar Sanskar Mandal

Page Title

Home / Blog / School Event / ગણેશોત્સવની ઉજવણી

ગણેશોત્સવની ઉજવણી

  September 12,2026

શ્રીમતી કે.એમ ઈલાસરીયા બાલમંદિર પાલનપુરમાં તા 12/09/3026 ને શનિવારે રોજ ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી. મંડળના ઉપપ્રમુખ રણછોડ ભાઈ સાહેબ અને ચેરમેન એ.કે.પટેલ સાહેબ તેમજ કેમ્પસ ડાયરેક્ટર નાગરભાઈ સાહેબ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ગણપતિ દાદાની માટીની મૂર્તિ લાવી તેની પૂજા, આરતી થાળ વગેરે કરી બાળકો સાથે ગરબા રમ્યા અને દાદાના શ્લોકનું ઉચ્ચારણ કર્યું હતું. બાલ મંદિરના સ્ટાફ મિત્રોએ ખૂબ જ સુંદર રીતે ઉજવણી કરી હતી અને સુશોભનમા પણ ડ્રોઈંગ ટીચરને સાથે રાખીને ખુબ જ શ્રેષ્ઠ કામગીરી કરી હતી P. E ટીચર એ પણ બાળકોને ડ્રમ સાથે વરઘોડા માં જોડ્યા હતા. શાળાના આચાર્યશ્રી સોનલબેન પંડ્યા અને અશોકભાઈ પટેલ સ્ટાફના આ કામને ખૂબ જ બિરદાવ્યું હતું અને સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.


View More Photo

Information for teachers and students, parenting information and education news